જો તમે નીચે દર્શાવેલ દેશોની યાદીમાંથી કોઈપણ એક દેશ કે પ્રદેશમાં રહેતાં હોવ (જેમાં યુરોપિયન યુનિયનના દેશોનો પણ સમાવેશ થાય છે), તો તમને તમારી WhatsApp સેવાઓ WhatsApp Ireland Limited દ્વારા પૂરી પાડવામાં આવે છે, જે તમારે અમારી સેવાઓનો ઉપયોગ કરવા દરમિયાન તમારી માહિતી માટે જવાબદાર ડેટા નિયંત્રક પણ છે.
ઍંડોરા, ઑસ્ટ્રિયા, એઝોરેસ, બેલ્જિયમ, બલ્ગેરિયા, કેનેરી ટાપુઓ, ચેનલ ટાપુઓ, ક્રોએશિયા, ઝેક રીપબ્લિક, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, ફ્રેન્ચ ગુઆના, જર્મની, ગ્રીસ, ગ્વાડેલોપ, હંગેરી, આઈસલેન્ડ, આયર્લેન્ડ, આઇલ ઓફ મેન, ઇટાલી , લાતવિયા, લૈચટેંસ્ટેઇન, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, મડેઇરા, માલ્ટા, માર્ટિનીક, મેયોટ, મોનાકો, નેધરલેન્ડ્ઝ, નૉર્વે, પોલેન્ડ, પોર્ટુગલ, સાયપ્રસ, રિયુનિયન, રોમાનિયા, સાન મેરિનો, સંત બાર્થાલેમી, સેન્ટ-માર્ટિન, સ્લોવેકિયા, સ્લોવેનિયા, સ્પેન , સ્વિડન, સ્વિટ્ઝર્લેન્ડ, યુનાઈટેડ કિંગડમ, યુનાઇટેડ કિંગડમના સાર્વભૌમ આધાર પર સાયપ્રસ (અક્રોતિરી અને ધેકેલી) અને વેટિકન સિટી.
જો તમે ઉપર દર્શાવેલ દેશો અને પ્રદેશોની યાદીમાંના કોઈ દેશ કે પ્રદેશમાં ના રહેતાં હોવ, તો તમારી WhatsApp સેવાઓને WhatsApp Inc., દ્વારા પૂરી પાડવામાં આવે છે, જે તમારે અમારી સેવાઓનો ઉપયોગ કરવા દરમિયાન તમારી માહિતી માટે જવાબદાર ડેટા નિયંત્રક પણ છે.