WhatsAppને બ્રાઉઝર વગર સીધા તમારા ડેસ્કટોપ પરથી વાપરી શકાય છે. તમારા કમ્પ્યૂટર પર WhatsApp ઇન્સ્ટોલ કરવા માટે, તેને Microsoft સ્ટોર, Apple App Store અથવા WhatsApp વેબસાઇટ પરથી ડાઉનલોડ કરો. WhatsApp ડેસ્કટોપ ઍપ માત્ર એ કમ્પ્યૂટર પર ચાલશે જેના પર નીચે જણાવેલી ઓપરેટિંગ સિસ્ટમ હશે:
બીજી બધી ઓપરેટિંગ સિસ્ટમ માટે, તમે તમારા બ્રાઉઝર પર WhatsApp વેબ વાપરી શકો છો.