તમે તમારા કમ્પ્યૂટર પર બે રીતે WhatsApp વાપરી શકો છો:
WhatsApp વેબ અને ડેસ્કટોપ એ તમારા ફોનના WhatsApp એકાઉન્ટનું કમ્પ્યૂટર આધારિત એક્સટેન્શન છે. તમે મોકલો અને મેળવો છો તે મેસેજ તમારા ફોન અને કમ્પ્યૂટરની વચ્ચે સિંક કરાય છે અને તમે બન્ને ડિવાઇસ પર મેસેજ જોઈ શકો છો.