કોઈ મેસેજ પર સ્ટાર કેવી રીતે મૂકવો કે દૂર કરવો
સ્ટાર મૂકેલા મેસેજની સુવિધા તમને જોઈતા મેસેજને બુકમાર્ક કરવા દે છે, જેથી તમને પછી જ્યારે તેની જરૂર પડે ત્યારે ઝડપથી જોઈ શકો.
કોઈ મેસેજ પર સ્ટાર મૂકવા માટે
- જેના પર સ્ટાર મૂકવો હોય તે મેસેજ પર તમારું કર્સર લઈ જાઓ.
- મેનૂ
> મેસેજ પર સ્ટાર મૂકો પર ક્લિક કરો.
નોંધ: તમારા બધા સ્ટાર મૂકેલા મેસેજ જોવા, મેનૂ
કોઈ મેસેજ પરથી સ્ટાર દૂર કરવા માટે
- જેના પરથી સ્ટાર દૂર કરવો હોય તે મેસેજ પર તમારું કર્સર લઈ જાઓ.
- મેનૂ
> મેસેજ પરથી સ્ટાર દૂર કરો પર ક્લિક કરો.
વૈકલ્પિક રીતે:
- મેનૂ
અથવા ચેટ લિસ્ટ ઉપર > સ્ટાર મૂકેલા મેસેજ પર ક્લિક કરો. - તમારે જે મેસેજ પરથી સ્ટાર દૂર કરવો હોય તેને પસંદ કરો, આમ કરવાથી તે ચોક્કસ મેસેજ ધરાવતી ચેટ કે ગ્રૂપમાં તમને લઈ જશે.
- તે મેસેજ પર કર્સર લઈ જાઓ.
- મેનૂ
> મેસેજ પરથી સ્ટાર દૂર કરો પર ક્લિક કરો.
બધા મેસેજ પરથી સ્ટાર દૂર કરો
- મેનૂ
અથવા ચેટ લિસ્ટ ઉપર > સ્ટાર મૂકેલા મેસેજ પર ક્લિક કરો. - મેનૂ
અથવા માં "સ્ટાર મૂકેલા મેસેજ" > બધા પરથી સ્ટાર દૂર કરો > સ્ટાર દૂર કરો પર ક્લિક કરો.
સંબંધિત લેખો:
Android | iPhone પર કોઈ મેસેજ પર સ્ટાર કેવી રીતે મૂકવો કે દૂર કરવો