તમારા નોટિફિકેશનનું સંચાલન કેવી રીતે કરવું
નોટિફિકેશન પસંદગીઓ સરળતાથી તમારા WhatsApp સેટિંગમાંથી સંચાલિત કરી શકાય છે.
WhatsApp વેબ કે ડેસ્કટોપ ખોલો > મેનૂ (
અહીં તમે આમાં ફેરફાર કરી શકો છો:
સાઉન્ડ
ડેસ્કટોપ ચેતવણીઓ
પ્રિવ્યૂ બતાવો
તમે ચોક્કસ સમય પૂરતી ચેટની બધી ચેતવણીઓ અને સાઉન્ડ બંધ પણ કરી શકો છો. નોટિફિકેશન પાછા ચાલુ કરવા માટે, એલર્ટ અને અવાજો બંધ કરો.રિસ્ટોર કરવા ક્લિક કરો. (
વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ મ્યૂટ કરવા માટે
- કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
- મેનૂ
> નોટિફિકેશન મ્યૂટ કરો પર ક્લિક કરો. - સમયગાળો પસંદ કરો:
- 8 કલાક
- 1 અઠવાડિયું
- હંમેશાં
- નોટિફિકેશન મ્યૂટ કરો પર ક્લિક કરો.
નોટિફિકેશન પાછા ચાલુ કરવા માટે, મ્યૂટ કરેલી ચેટ શોધો અને મેનૂ
નોંધ: જો તમે કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટને તમારા ફોન પર મ્યૂટ કરશો, તો એ WhatsApp વેબ અને ડેસ્કટોપ પર પણ મ્યૂટ થઈ જશે. બીજાં બધાં નોટિફિકેશન સેટિંગ તમારા ફોન અને કમ્પ્યૂટરથી સ્વતંત્ર હોય છે અને એકબીજાને અસર કરતા નથી.
બધાં નોટિફિકેશન બંધ કરવા
ઇનકમિંગ કૉલ સહિત બધાં નોટિફિકેશન બંધ કરવા માટે, WhatsApp વેબ કે ડેસ્કટોપ બંધ કરો. ડેસ્કટોપ નોટિફિકેશન ચાલુ કરવા માટે, WhatsApp ખોલો.
વૈકલ્પિક રીતે, તમે Mac પર ખલેલ પાડશો નહિ અથવા Windows પર ફોકસ આસિસ્ટ ચાલુ કરી શકો છો. નોટિફિકેશન કેવી રીતે બંધ કરવાં તે વિશે વધુ સૂચનો માટે, કૃપા કરીને Apple સપોર્ટ વેબસાઇટ અથવા Microsoft સપોર્ટ વેબસાઇટ પર જાઓ.