ગ્રૂપ એડમિનનું સંચાલન કેવી રીતે કરવું
ગ્રૂપના કોઈ પણ એડમિન ગ્રૂપના સભ્યને એડમિન બનાવી શકે છે. એક ગ્રૂપમાં અમર્યાદિત સંખ્યામાં એડમિન હોઈ શકે છે. ગ્રૂપ બનાવનારનેે ગ્રૂપમાંથી દૂર કરી શકાતા નથી અને એ જ્યાં સુધી ગ્રૂપ ન છોડે ત્યાં સુધી ગ્રૂપના એડમિન બન્યા રહેશે.
કોઈ સભ્યને ગ્રૂપના એડમિન બનાવવા માટે
- જે ગ્રૂપના એડમિન બનાવવા હોય તેની WhatsApp ગ્રૂપ ચેટ ખોલીને ગ્રૂપના નામ પર ક્લિક કરો.
- બીજી રીતે, ઉપર જમણે ખૂણે મેનૂ (
અથવા ) પર ક્લિક કરીને > ગ્રૂપની માહિતી પર ક્લિક કરો.
- બીજી રીતે, ઉપર જમણે ખૂણે મેનૂ (
- તમે જેને એડમિન બનાવવા માગતા હો, એ સભ્ય પર કર્સર લઈ જાઓ અને પછી મેનૂ
પર ક્લિક કરો. - ગ્રૂપ એડમિન બનાવો > ગ્રૂપ એડમિન બનાવો પર ક્લિક કરો.
એકસાથે ઘણા બધા એડમિન બનાવવા માટે
- જે ગ્રૂપના એડમિન બનાવવા હોય તેની WhatsApp ગ્રૂપ ચેટ ખોલીને ગ્રૂપના નામ પર ક્લિક કરો.
- બીજી રીતે, ઉપર જમણે ખૂણે મેનૂ (
અથવા ) પર ક્લિક કરીને > ગ્રૂપની માહિતી પર ક્લિક કરો.
- બીજી રીતે, ઉપર જમણે ખૂણે મેનૂ (
- ગ્રૂપ સેટિંગ > ગ્રૂપ એડમિનમાં ફેરફાર કરો પર ક્લિક કરો.
- તમે જેને એડમિન બનાવવા માગતા હો એ સભ્યોને પસંદ કરો.
- થઈ જાય એટલે લીલા રંગની ખરાની નિશાનીને દબાવો.
કોઈને એડમિનમાંથી દૂર કરવા માટે
- જે ગ્રૂપના એડમિનમાંથી દૂર કરવા હોય તેની WhatsApp ગ્રૂપ ચેટ ખોલીને ગ્રૂપના નામ પર ક્લિક કરો.
- બીજી રીતે, ઉપર જમણે ખૂણે મેનૂ (
અથવા ) પર ક્લિક કરીને > ગ્રૂપની માહિતી પર ક્લિક કરો.
- બીજી રીતે, ઉપર જમણે ખૂણે મેનૂ (
- તમને જેને એડમિનમાંથી દૂર કરવા માગતા હો, તેમના પર જાઓ અને પછી મેનૂ
પર ક્લિક કરો. - એડમિનમાંથી દૂર કરો પર ક્લિક કરો.
એકસાથે ઘણા બધા એડમિનને દૂર કરવા માટે
- જે ગ્રૂપના એડમિનમાંથી દૂર કરવા હોય તેની WhatsApp ગ્રૂપ ચેટ ખોલીને ગ્રૂપના નામ પર ક્લિક કરો.
- બીજી રીતે, ઉપર જમણે ખૂણે મેનૂ (
અથવા ) પર ક્લિક કરીને > ગ્રૂપની માહિતી પર ક્લિક કરો.
- બીજી રીતે, ઉપર જમણે ખૂણે મેનૂ (
- ગ્રૂપ સેટિંગ > ગ્રૂપ એડમિનમાં ફેરફાર કરો પર ક્લિક કરો.
- તમે જે એડમિનને દૂર કરવા માગતા હો તેઓના પરથી પસંદગી હટાવો.
- થઈ જાય એટલે લીલા રંગની ખરાની નિશાનીને દબાવો.