WhatsApp વાપરવાનો શ્રેષ્ઠ અનુભવ મેળવવા માટે, અમે તમને WhatsAppને તમારા ફોનના સંપર્કોમાં પ્રેવશની મંજૂરી આપવાની ભારપૂર્વક ભલામણ કરીએ છીએ. WhatsAppને તમારા ફોનના સંપર્કો સાથે વાપરવા વિશે અહીં કેટલીક જાણકારી આપવામાં આવી છે.
તમે આ લેખમાં WhatsApp તમારા સંપર્કો કેવી રીતે વાપરે છે એના વિશે વધુ જાણી શકો છો. ટૂંકમાં, અમે તમારી પ્રાઇવસીની કદર કરીએ છીએ અને અમે તમારી વ્યક્તિગત માહિતી કોઈને વેચી નથી, વેચતા નથી અને વેચીશું પણ નહિ.
જો તમે શરૂઆતમાં WhatsAppને તમારા ફોનના સંપર્કોમાં પ્રવેશની મંજૂરી આપી ન હતી, તો તમે તમારા ફોનનાં સેટિંગમાં જઈને પ્રવેશની મંજૂરી આપી શકો છો:
આ સમસ્યા ભાગ્યે જ ઊભી થાય છે, પણ તે થોડા પ્રમાણમાં વપરાશકર્તાઓને નડે છે ખરી. ખાતરી કરો કે તમે iPhone સેટિંગ > સામાન્ય > મર્યાદાઓમાં કોઈ મર્યાદા સેટ કરી નથી. નહિતર, મોટે ભાગે એવું બની શકે કે તમારે તમારા ફોનને રિસ્ટોર કરવો પડે. કેવી રીતે બેકઅપ લેવો અને માહિતી ફરી પાછી મેળવવી તેના વિશે વધુ જાણકારી મેળવવા માટે કૃપા કરીને Appleની સપોર્ટ વેબસાઇટ પર જાઓ.
અમે WhatsAppને તમારા ફોનના સંપર્કોમાં પ્રવેશની મંજૂરી આપવાની ભારપૂર્વક ભલામણ કરીએ છીએ. તેમ છતાં, તમે મંજૂરી આપ્યા વગર માર્યાદિત રીતે WhatsApp વાપરી શકો છો.
જો તમે WhatsAppને તમારા સંપર્કોમાં પ્રવેશની મંજૂરી ન આપો, તો પણ તમને આ સુવિધાઓ મળશે:
તમને આ સુવિધાઓ નહિ મળેે:
જો તમે WhatsApp પર તમારા કેટલાક સંપર્કો જોઈ શકતા ન હો, તો આ કરી જુઓ:
આંતરરાષ્ટ્રીય નંબરો માટે:
જો તમે iOSનું 11.3 કે તેની ઉપરનું વર્ઝન વાપરતા હો, અને ખૂટતા સંપર્કો કોઈ એક્સચેન્જ એકાઉન્ટમાં સચવાતા હોય, તો કદાચ તમારા એકાઉન્ટ એડમિનિસ્ટ્રેટર WhatsApp કે બીજી ઍપને તમારા સંપર્કોમાં પ્રવેશની મંજૂરી આપતા ન હોય. તમે આનો ઉકેલ આ મુજબ મેળવી શકો છો:
નોંધ: