વેબ માટે WhatsApp પર જો તમને સૂચનાઅો પ્રાપ્ત ના થતી હોય, તો ખાતરી કરો કે તમારા બ્રાઉઝરની સંરચના બરાબર થઈ છે:
વાતની સૂચિની ઉપરની બાજૂમાં ભૂરા ધ્વજ્જ ઉપર ડેસ્કટોપ સૂચનાઓ સક્ષમ કરો ક્લિક કરો.
સ્કરીન પર ગર્શાવવામાં આવતા માર્ગદર્શન પર અમલ કરો અને મંજૂરી આપો પર ક્લિક કરો.
જો તમને ભૂરો ધ્વજ્જ ના દેખાય, તો પાનાને તાજું કરો. જો તમને હજુ પણ ધ્વજ્જ ના દેખાય, તો કદાચ તમે WhatsApp સેટિંગ્સમાં સૂચનાઓને મૌન અથવા બંધ કરી રાખી હોય. તમારી સૂચનાઓની સંરચના કરતા આ લેખમાંથી શીખો.
https://web.whatsapp.com
Deny પર હોય, તો તેને Allowમાં બદલો. તમે Safariની સૂચનાઓ વિષે Apple Support વેબસાઈટ પર વધુ શીખી શકો છો.