WhatsApp તમારા ફોનની એડ્રેસ બુક જોઈને ઝડપથી અને સરળતાથી પારખી લે છે કે તમારા કયા સંપર્કો WhatsAppનો ઉપયોગ કરે છે. કોઈ સંપર્કને ડિલીટ કરવા માટે તમારે તેને તમારા ફોનની એડ્રેસ બુકમાંથી ડિલીટ કરવો જરૂરી છે.
સંપર્ક ડિલીટ કરવા માટે:
તમે ચાહતા હો કે તમને કોઈ WhatsApp પર મેસેજ ન કરે તો, તમે નંબર સાથે સંપર્ક તોડો પર દબાવી શકો.
તમારા સંપર્ક કેવી રીતે ડિલીટ કરાય એ આના પર શીખો: Android | iPhone