તમારી બિઝનેસ પ્રોફાઇલ તમને તમારા બિઝનેસનું નામ, સરનામું, તેનો પ્રકાર, વર્ણન, ઇમેઇલ અને વેબસાઇટ સહિત તમારી કંપનીની માહિતી ઉમેરવાની સુવિધા આપે છે. લોકો જયારે તમારી પ્રોફાઇલ જુએ છે ત્યારે આ માહિતી સરળતાથી જોઈ શકે છે.
તમારી બિઝનેસ પ્રોફાઇલમાં ફેરફાર કરવા માટે:
નોંધ: તમે તમારી બિઝનેસ પ્રોફાઇલમાં Facebook પેજ અને Instagram એકાઉન્ટ ઉમેરી શકો છો. આમ કરવા, વેબસાઇટ માટે આપેલા ખાનામાં તેનું વેબ એડ્રેસ લખો.