વેબ માટે WhatsApp પર જો તમને સૂચનાઅો પ્રાપ્ત ના થતી હોય, તો ખાતરી કરો કે તમારા બ્રાઉઝરની સંરચના બરાબર થઈ છે:
વાતની સૂચિની ઉપરની બાજૂમાં ભૂરા ધ્વજ્જ ઉપર ડેસ્કટોપ સૂચનાઓ સક્ષમ કરો ક્લિક કરો.
સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવતા માર્ગદર્શનનું અનુસરણ કરો અને મંજૂરી આપો પર ક્લિક કરો.
જો તમને ભૂરો ધ્વજ્જ ના દેખાય, તો પાનાને તાજું કરો. જો તમને હજુ પણ ધ્વજ્જ ના દેખાય, તો કદાચ તમે WhatsApp સેટિંગ્સમાં સૂચનાઓને મૌન અથવા બંધ કરી રાખી હોય. તમારી સૂચનાઓની સંરચના કરતા આ લેખમાંથી શીખો.
તમે આ કરીને સૂચનાઓ અપ્રતિબંધિત કરી શકો છો:
https://web.whatsapp.com
પ્રતિબંધિત પર નક્કી કરેલ હોય, તો તેને આગળ આણવા હાયલાઈટ કરો અને સાઈટ હટાવો > ફેરફારો સાચવો પર ક્લિક કરો.તમે Firefoxની સૂચનાઓ વિષે Mozilla Support website ઉપર વધુ શીખી શકો છો.