વ્યક્તિગત અને બિઝનેસ ખાતા વચ્ચે ફરક પારખવા માટે, તમે સંપર્કની પ્રોફાઇલ કયા પ્રકારની એ તપાસી શકો. જો તેમનું બિઝનેસ ખાતું હોય, તો તમે નીચેનામાંથી એક બાબત પ્રોફાઇલમાં જોઈ શકશો:
Note: જો તમે કોઈ બિઝનેસ ખાતું જુઓ, જેના પર “વેરિફાઇ કરેલું” અથવા “ખાતરી કરેલું” લેબલ મારેલું હોય, તો પછી એ બિઝનેસ ખાતાના નવામાં નવો પ્રકાર જોવા માટે કૃપા કરીને ઍપ અપડેટ કરો.
બિઝનેસ સાથે તમારા અનુભવને નિયંત્રિત કરવા માટે અમે તમને જોઈતા ટૂલ્સ પણ પૂરા પાડીએ છીએ. તમે બિઝનેસ ખાતું બ્લૉક કરી શકો અને કોઈ પણ સમયે તમારા ચેટમાંથી (ચેટ ખોલો > મેનુ બટનપર ટૅપ કરો >રિપોર્ટ અથવા બ્લૉક કરો) રિપોર્ટ કરી શકો.
નોંધ: એક “કાયદેસરનું બિઝનેસ ખાતું” દર્શાવતું નથી કે આ બિઝનેસ WhatsApp દ્વારા ખાતરી કરાયેલું છે.