વપરાશકર્તાઓને ખૂબ જ સારો અનુભવ મળે તેની ખાતરી કરવા માટે, અમે WhatsApp Business API ઉપર ઘણા બિઝનેસ પર પ્રતિબંધ મૂકી રહ્યા છીએ.
જો તમે અમારાં બિઝનેસ સાધનો ચકાસવા માગતા હો, તો તમે આ ફોર્મ ભરી શકો છો. જો અમે અમારો કાર્યક્રમ આગળ વધારીશું તો તમારો સંપર્ક કરીશું. કૃપા કરીને નોંધ લો કે આ ફોર્મ ભરવાથી કાર્યક્રમમાં વહેલાં પ્રવેશની ગેરંટી મળતી નથી.