સ્ટેટસ અપડેટ કેવી રીતે ડિલીટ કરવી
બધી સ્ટેટસ અપડેટ આપમેળે જ 24 કલાક પછી ડિલીટ થઈ જાય છે. તેમ છતાં, જો તમે સ્ટેટસ એક્સપાયર થાય તે પહેલાં ડિલીટ કરવા માગતા હો, તો તમે આ રીતે કરી શકો છો:
- WhatsApp > સ્ટેટસ ખોલો.
- જે સ્ટેટસ અપડેટને ડિલીટ કરવી હોય તેને પસંદ કરો.
- પછી ડિલીટ કરો > ડિલીટ કરો પર દબાવો.