સ્ટેટસ વિશે
સ્ટેટસ તમને લખાણ, ફોટો, વીડિયો અને GIF શેર કરવા દે છે, જે 24 કલાક પછી દેખાતાં નથી. તમારા સંપર્કોને સ્ટેટસ અપડેટ મોકલવા અને તેમની પાસેથી મેળવવા માટે, તમારી અને તમારા સંપર્કો પાસે પોતાના ફોનની એડ્રેસ બુકમાં એકબીજાના ફોન નંબર સેવ કરેલા હોય તે જરૂરી છે
નોંધ:
- વધુમાં વધુ 30 સેકન્ડની સ્ટેટસ અપડેટ રાખી શકાય છે.
- WhatsApp એ 3GP અને mpeg4 વીડિયો ફોર્મેટને સપોર્ટ કરે છે.