તમારા મીડિયાનું સંચાલન કેવી રીતે કરવું
WhatsAppમાં તમને મળતા ફોટા અને વીડિયો આપમેળે તમારા ફોનની ગેલેરી અને વીડિયોમાં સેવ થાય છે અને ત્યાંથી જોઈ પણ શકાય છે.
તમને મળતો મીડિયા સેવ કરવાનું બંધ કરો
- WhatsApp ખોલો.
- વિકલ્પો > સેટિંગ > ચેટ પર દબાવો.
- ખાતરી કરો કે ગેલેરીમાં મીડિયા બતાવો પસંદ કરેલું છે અને બંધ કરો પર દબાવો.
જો તમારો વિચાર બદલાય અને આવતો મીડિયા સેવ કરવો હોય, તો તમે આ સેટિંગ ફરી ચાલુ કરી શકો છો.
તમને મળતો મીડિયા સેવ કરો
- WhatsApp ખોલો.
- વિકલ્પો > સેટિંગ > ચેટ પર દબાવો.
- ખાતરી કરો કે ગેલેરીમાં મીડિયા બતાવો પસંદ કરેલું છે અને ચાલુ કરો પર દબાવો.