કેટલીક વાર, તમારા સંપર્કે મોકલેલ કોઈ વસ્તુના બદલે તમને ઉપર દર્શાવેલ સંદેશ જોવા મળી શકે છે. શરુઆતથી અંત સુધી કરાતા ગુપ્તીકરણના કારણે, તમને તે સંદેશ મોકલતા તે સંપર્કના ફોનને ઑનલાઇન થઈને તમારા માટે પેલા સંદેશને બરાબર ગુપ્ત કરવાની તમારે કદાચ રાહ જોવી પડે. અાવું સામાન્ય રીતે ત્યારે બને, જ્યારે તમે અથવા તમે જેની સાથે વાત કરી રહ્યા હોવ તે માણસે WhatsAppને ટૂંક સમય પહેલા જ પુનર્સ્થાપિત કર્યું હોય.
આ કાર્યને ઝડપથી કરવા માટે, તમે જેની સાથે વાત કરી રહ્યા હોવ, તે માણસને તેમનું WhatsApp તેમના ફોન ઉપર ખોલવાનું કહો.
શરૂઆતથી અંત સુધી ગુપ્તિકરણ વિષે વધુ માહિતી માટે કૃપયા અમારો વારંવાર પૂછાયેલ પ્રશ્ન વાંચો અને વ્યાવસાયિક સંદેશાઓના શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ વિષે વધુ માહિતી માટે અમારો વારંવાર પૂછાયેલ પ્રશ્ન વાંચો.