વારંવાર પૂછાતા પ્રશ્નો
તમારી ભાષા પસંદ કરો
  • azərbaycan
  • Afrikaans
  • Bahasa Indonesia
  • Melayu
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • Filipino
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • العربية
  • فارسی
  • اردو
  • বাংলা
  • हिन्दी
  • ગુજરાતી
  • ಕನ್ನಡ
  • मराठी
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • മലയാളം
  • ไทย
  • 简体中文
  • 繁體中文
  • 日本語
  • 한국어
  • WhatsApp વેબ
  • સુવિધાઓ
  • ડાઉનલોડ કરો
  • સુરક્ષા
  • વારંવાર પૂછાતા પ્રશ્નો
  • ડાઉનલોડ કરો
  • સુવિધાઓ
  • સુરક્ષા
  • વારંવાર પૂછાતા પ્રશ્નો
  • સંપર્ક કરો

અમે તમને કેવી રીતે મદદ કરી શકીયે?

તમે જે ખોળી રહ્યા છો તેને ગોતવા માટે તમે નીચે આપેલા વિષયો પણ જોઈ શકો છો.
iPhoneસુરક્ષા અને પ્રાઇવસી

કોઈની સાથે સંપર્ક તોડવા અને સંપર્ક જોડવા વિશે

તમે કોઈ પણ વ્યક્તિ સાથે સંપર્ક તોડીને તેમના મેસેજ, કૉલ અને સ્ટેટસ અપડેટ મેળવવાનું બંધ કરી શકો છો.


સંપર્ક તોડવા માટે

  1. WhatsApp ખોલીને સેટિંગ > એકાઉન્ટ > પ્રાઇવસી > સંપર્ક તોડેલા નંબર > નવો ઉમેરો... પર દબાવો.
  2. તમારે જે વ્યક્તિ સાથે સંપર્ક તોડવો છે તેને શોધીને તેના નામ પર દબાવો.

કોઈની સાથે સંપર્ક તોડવા માટે કેટલીક બીજી વૈકલ્પિક રીતો આ છે:

  • તે સંપર્ક સાથેની ચેટ ખોલો, પછી સંપર્કના નામ પર દબાવીને > નંબર સાથે સંપર્ક તોડો > સંપર્ક તોડો અથવા સંપર્ક વિશે જાણ કરો > જાણ કરી સંપર્ક તોડો પર દબાવો, આનાથી તે નંબરની જાણ કરી સંપર્ક તોડવામાં આવશે.
  • તમારી ચેટમાં તે સંપર્ક સાથેની ચેટને ડાબી તરફ ખસેડો, પછી વધુ > સંપર્કની માહિતી > નંબર સાથે સંપર્ક તોડો > સંપર્ક તોડો અથવા સંપર્ક વિશે જાણ કરો > જાણ કરી સંપર્ક તોડો પર દબાવો, આનાથી તે નંબરની જાણ કરી સંપર્ક તોડવામાં આવશે.

અજાણ્યા ફોન નંબર સાથે સંપર્ક તોડો

કોઈ અજાણ્યા ફોન નંબર સાથે સંપર્ક તોડવા માટે તમારી પાસે બે વિકલ્પો છે:

  • જો તમે પહેલી જ વાર એ નંબર સાથે સંપર્કમાં આવ્યા હો, તો તમે એની ચેટ ખોલીને સંપર્ક તોડો > સંપર્ક તોડો પર દબાવી શકો.
  • અજાણ્યા સંપર્ક સાથેની ચેટ ખોલો, પછી ફોન નંબર > નંબર સાથે સંપર્ક તોડો > સંપર્ક તોડો અથવા જાણ કરી સંપર્ક તોડો પર દબાવો, આનાથી તે નંબરની જાણ કરી સંપર્ક તોડવામાં આવશે.
નોંધ:
  • સંપર્ક તોડેલા નંબર પરથી મોકલેલા મેસેજ, કૉલ અને સ્ટેટસ અપડેટ તમને ફોન પર દેખાશે નહિ અને ક્યારેય તમને મોકલવામાં નહિ આવે.
  • તમે ક્યારે છેલ્લે જોયું, ઓનલાઇન છો કે નહિ અને તમારા પ્રોફાઇલ ફોટોમાં કરેલા બદલાવ, આ બધું તમે જે નંબર સાથે સંપર્ક તોડ્યો છે એ હવે જોઈ શકશે નહિ.
  • કોઈ પણ નંબર સાથે સંપર્ક તોડવાથી એ તમારા સંપર્ક લિસ્ટમાંથી દૂર નહિ થાય, અને તમે પણ તેમના સંપર્ક લિસ્ટમાંથી દૂર નહિ થાઓ. સંપર્કને ડિલીટ કરવા માટે, તમારે એ સંપર્કને તમારા ફોનની એડ્રેસ બુકમાંથી ડિલીટ કરવો પડશે.
  • જો તમને ચિંતા હોય કે તમે જેની સાથે સંપર્ક તોડ્યો છે એ વ્યક્તિને એની જાણ થઈ જશે, તો કૃપા કરીને અમારો આ લેખ વાંચો.

કોઈ નંબર સાથે ફરી સંપર્ક જોડવા માટે

  1. સેટિંગ > એકાઉન્ટ > પ્રાઇવસી > સંપર્ક તોડેલા નંબર પર દબાવો.
  2. સંપર્કના નામ પર ડાબી તરફ ખસેડો.
    • વૈકલ્પિક રીતે, ફેરફાર કરો > લાલ ઓછાની નિશાની પર દબાવો.
  3. સંપર્ક જોડો પર દબાવો.

કોઈની સાથે સંપર્ક જોડવા માટેની બે વૈકલ્પિક રીતો આ છે:

  • એ સંપર્ક સાથેની ચેટ ખોલો, પછી સંપર્કનું નામ > સંપર્ક જોડો પર દબાવો.
  • ચેટમાં તે સંપર્ક સાથેની ચેટને ડાબી તરફ ખસેડો, પછી વધુ > સંપર્કની માહિતી > સંપર્ક જોડો પર દબાવો.

નોંધ: જો તમે કોઈ સાથે સંપર્ક જોડો છો, તો તમે તેમની સાથે સંપર્ક તોડ્યો હતો એ સમય દરમિયાનના કોઈ પણ કૉલ કે મેસેજ મેળવી શકશો નહિ.

સંબંધિત લેખો:

Android | KaiOS પર સંપર્ક તોડવા અને સંપર્ક જોડવા વિશે

શું આ લેખથી મદદ મળી?
હાના
શા માટે આ લેખ મદદરૂપ નથી?
  • આ લેખ મુંઝવણભર્યો હતો
  • લેખમાં મારા સવાલનો જવાબ મળ્યો નહિ
  • લેખમાં જણાવેલી મદદ ઉપયોગી નથી
  • મને આ સુવિધા કે પોલિસી ન ગમી
તમારા અભિપ્રાય માટે આભાર
વારંવાર પૂછાતા પ્રશ્નોના મુખ્ય પેજ પર જાઓ

WhatsApp

  • સુવિધાઓ
  • સુરક્ષા
  • ડાઉનલોડ કરો
  • WhatsApp વેબ
  • બિઝનેસ
  • પ્રાઇવસી

કંપની

  • અમારા વિશે
  • કારકિર્દી
  • બ્રાંડ સેન્ટર
  • સંપર્ક કરો
  • બ્લોગ
  • WhatsApp સ્ટોરી

ડાઉનલોડ કરો

  • Mac/PC
  • Android
  • iPhone

મદદ

  • વારંવાર પૂછાતા પ્રશ્નો
  • Twitter
  • Facebook
  • કોરોના વાઇરસ
2021 © WhatsApp LLC
પ્રાઇવસી અને શરતો