તમારા ફોટા અને વીડિયોનો WhatsApp પર ઉપયોગ કરવા માટે, તમારે ઍપને તમારા iPhone પર 'ફોટો'માં પ્રવેશની પરવાનગી આપવાની જરૂર પડશે. જો તમે ફોટા વાપરવાની પરવાનગી નકારશો, તો તમને આ સૂચના દેખાશે:
તમે તમારા iPhoneના પ્રાઇવસી સેટિંગ બદલીને પરવાનગી આપી શકો છો.
WhatsApp ખોલો અને હવે તમે WhatsApp પર તમારા iPhoneના ફોટા વાપરી શકશો.
ખાતરી કરો કે તમે iPhone 'સેટિંગ' > 'સ્ક્રીન ટાઇમ'માં કોઈ પ્રતિબંધો રાખેલા નથી. નહિતર, તમારે તમારા ફોનનો બેકઅપ લઈને તેને ફરી પાછો મેળવવો પડશે.