સંપર્ક કેવી રીતે ડિલીટ કરવો
- WhatsApp ખોલીને ચેટ ટેબ પર જાઓ.
- નવી ચેટ
પર દબાવો > તમે જે સંપર્કને ડિલીટ કરવા માગતા હો તે શોધો અથવા પસંદ કરો. - સૌથી ઉપર તે સંપર્કના નામ પર દબાવો..
- ફેરફાર કરો પર દબાવો > સૌથી નીચે સુધી જાઓ અને સંપર્ક ડિલીટ કરો પર દબાવો.
તમારા ફોનની એડ્રેસ બુકમાંથી કોઈ સંપર્ક ડિલીટ કરવાથી તેમની સાથેની જૂની ચેટ ડિલીટ કરવામાં આવશે નહિ. આ લેખમાં તમે ચેટ કેવી રીતે ડિલીટ કરવી તે વિશે જાણી શકો છો.