સૌથી સારા અનુભવ માટે, અમારી ભલામણ છે કે WhatsAppને તમારા સંપર્કોમાં પ્રવેશની પરવાનગી આપો.
જો WhatsApp ભૂખરું દેખાય કે પ્રાઇવસી સેટિંગમાં ન દેખાય, તો ખાતરી કરો કે તમે iPhone સેટિંગ > સ્ક્રીન ટાઇમ > કોન્ટેન્ટ અને પ્રાઇવસી મર્યાદાઓમાં કોઈ મર્યાદા સેટ કરી નથી. નહિતર, તમારે તમારા ફોનને રિસ્ટોર કરવો પડી શકે છે. કેવી રીતે બેકઅપ લેવો અને માહિતી ફરી પાછી મેળવવી તેના વિશે વધુ જાણકારી મેળવવા માટે કૃપા કરીને Apple સપોર્ટની વેબસાઇટ પર જાઓ.
જો તમે WhatsAppને તમારા સંપર્કોમાં પ્રવેશની મંજૂરી ન આપો, તો પણ તમને આ સુવિધાઓ મળશે:
તમને આ સુવિધાઓ નહિ મળેે:
જો તમને WhatsApp પર તમારા કેટલાક સંપર્કો દેખાતા ન હોય, તો આ કરી જુઓ:
આંતરરાષ્ટ્રીય નંબરો માટે:
જો તમે iOS 11.3 કે તેની ઉપરનું વર્ઝન વાપરતા હો, અને ખૂટતા સંપર્કો કોઈ એક્સચેન્જ એકાઉન્ટમાં સચવાતા હોય, તો કદાચ તમારા એકાઉન્ટ એડમિનિસ્ટ્રેટર WhatsApp કે બીજી ઍપને તમારા સંપર્કોમાં પ્રવેશની મંજૂરી આપતા ન હોય. તમે આનો ઉકેલ આ મુજબ મેળવી શકો છો:
નોંધ: