સંપર્કો દેખાતા નથી
સૌથી સારા અનુભવ માટે, અમારી ભલામણ છે કે WhatsAppને તમારા સંપર્કોમાં પ્રવેશની પરવાનગી આપો.
તમારા સંપર્કોમાં પ્રવેશ ચાલુ કરો
iPhone સેટિંગ > પ્રાઇવસીમાં જાઓ.- સંપર્કો પર દબાવો.
- ખાતરી કરો કે WhatsApp ચાલુ કરેલું હોય.
જો WhatsApp ભૂખરું દેખાય કે પ્રાઇવસી સેટિંગમાં ન દેખાય, તો ખાતરી કરો કે તમે
જો તમે WhatsAppને તમારા સંપર્કોમાં પ્રવેશની મંજૂરી ન આપો, તો પણ તમને આ સુવિધાઓ મળશે:
- બીજા WhatsApp વાપરનારાઓ અને ગ્રૂપના મેસેજ મેળવી શકશો.
- WhatsAppનાં સેટિંગ બદલી શકશો.
તમને આ સુવિધાઓ નહિ મળેે:
- કોઈ પણ સંપર્કના માત્ર ફોન નંબર જોઈ શકશો, નામ નહિ.
- નવાં ગ્રૂપ અથવા બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવી નહિ શકો.
કેટલાક સંપર્કો ખૂટે છે
જો તમને WhatsApp પર તમારા કેટલાક સંપર્કો દેખાતા ન હોય, તો આ કરી જુઓ:
આંતરરાષ્ટ્રીય નંબરો માટે:
- ખાતરી કરો કે તમે સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય રીત મુજબ સાચો નંબર ઉમેર્યો હોય.
જો તમે iOS 11.3 કે તેની ઉપરનું વર્ઝન વાપરતા હો, અને ખૂટતા સંપર્કો કોઈ એક્સચેન્જ એકાઉન્ટમાં સચવાતા હોય, તો કદાચ તમારા એકાઉન્ટ એડમિનિસ્ટ્રેટર WhatsApp કે બીજી ઍપને તમારા સંપર્કોમાં પ્રવેશની મંજૂરી આપતા ન હોય. તમે આનો ઉકેલ આ મુજબ મેળવી શકો છો:
- તમારા એક્સચેન્જ સંપર્કોની નકલ તમારા ફોનની એડ્રેસ બુકમાં કે iCloudમાં કરીને.
- તમારા આઇટી એડમિનિસ્ટ્રેટરને તમારા iPhoneમાં WhatsAppને સંચાલિત ઍપ બનાવવાનું કહીને.
નોંધ:
- એક્સચેન્જ એકાઉન્ટ વર્ક એકાઉન્ટ હોય એવું બની શકે.