કોઈ ચેટને ખાલી કરવાની સુવિધા તમને તે ચેટના બધા મેસેજ ખાલી કરવાની સગવડ આપે છે. તે ચેટ હજુ પણ તમારી ચેટ ટેબમાં દેખાશે.
કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટને ખાલી કરવા માટે
- ચેટ ટેબમાં, તમે ખાલી કરવા માગતા હો તે વ્યક્તિગત કે ગ્રૂપ ચેટને ડાબે ખસેડો.
- વધુ > ચેટ ખાલી કરો પર દબાવો.
- સ્ટાર મૂકેલા મેસેજ સિવાય બધા ડિલીટ કરો અથવા બધા મેસેજ ડિલીટ કરો પર દબાવો.
એકસાથે બધી ચેટ ખાલી કરવા માટે
- WhatsApp સેટિંગ > ચેટ > બધી ચેટ ખાલી કરો પર જાઓ.
- તમારો ફોન નંબર લખો > બધી ચેટ ખાલી કરો પર દબાવો.
સંબંધિત લેખો: