બિઝનેસ સાથે કેવી સંપર્ક તોડવો કે જોડવો
WhatsApp પર બિઝનેસ તરફથી મેસેજ મેળવવાનું બંધ કરવા માટે:
- તે બિઝનેસ સાથેની ચેટ ખોલો.
- બિઝનેસનાં નામ પર દબાવો, પછી સંપર્ક તોડો અથવા બિઝનેસ સાથે સંપર્ક તોડો પર દબાવો.
WhatsApp પર બિઝનેસ સાથે સંપર્ક જોડવા માટે:
- WhatsApp સેટિંગ પર જાઓ.
- એકાઉન્ટ > પ્રાઇવસી > સંપર્ક તોડેલા નંબર પર દબાવો.
- બિઝનેસનું નામ પસંદ કરો, પછી સંપર્ક જોડો અથવા બિઝનેસ સાથે સંપર્ક જોડો પર દબાવો.