નોટિફિકેશનમાં મેસેજનો પ્રિવ્યૂ દેખાતો નથી
સુરક્ષિત રીતે મેસેજની આપ-લેનો અનુભવ આપવાનો અર્થ એ પણ છે કે અમે iOSના જૂનાં વર્ઝન પરની ટેક્નિકલ મર્યાદાઓને લીધે હવે મેસેજનો પ્રિવ્યૂ બતાવી નહિ શકીએ. iOS 12 અને તે પછીનાં વર્ઝન પર જ પ્રિવ્યૂની સુવિધા ઉપલબ્ધ છે. આ સુવિધા વાપરવા માટે તમારે ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવી જરૂરી છે.