તમારા મોકલેલ દરેક સંદેશા પાસે ચેક માર્કો દેખાશે. તમનો અર્થ આ થાય છે:
સમૂહ વાતમાં, તે સમૂહના સધળા સહભાગીઓ તમારા સંદેશને પ્રાપ્ત કરી લેશે, ત્યારે બીજો ચેક માર્ક દ્રશ્યમાન થશે. જ્યારે સઘળા સહભાગીઓ તમારા સંદેશને વાંચી રહેશે, ત્યારે બે ભૂરા ચેક માર્કો જોવા મળશે.
કોઈ પણ સંદેશ જે તમે મોકલો છો, તેના માટે તમે એક સંદેશ માહિતિ સ્ક્રીન જોઈ શકશો, જે દેખાડશે કે તમારો સંદેશ ક્યારે પહોંચાડાયો, ક્યારે વંચાયો કે પ્રાપ્તકર્તાએ ક્યારે તેને ચલાવી જોયો.
સંદેશ માહિતી સ્ક્રીન જોવા માટે:
સંદેશ માહિતી સ્ક્રીન દેખાડશે કે:
નોંધ: જ્યારે કોઈ સહભાગી સમૂહ છોડીને જાય, તો પણ સંદેશ માહિતી સ્ક્રીન પર જ્યાં બધાં સહભાગીઓની માહિતી અપાય છે, ત્યાં સમૂહ છોડવાવાળા સહભાગીની માહિતી પણ દેખાશે.
સંદેશ માહિતી સ્ક્રીન વિષે અહીં વધુ શીખો: iPhone | Windows Phone
જો તમને તમારા મોકલેલા સંદેશ પાસે બે ભૂરા ચેક માર્કો ના દેખાય, તો તેના ઘણા કારણો હોઈ શકે છે:
વંચાયેલના ચિહ્ન બંધ કરવા માટે, મેનુ બટન > સેટિંગ્સ > ખાતું > ગોપનીયતા પર ટૅપ કરો અને વંચાયેલા ચિહ્ પરનો ચેક માર્ક હટાવી દો.
નોંધ: આવું કરવાથી સમૂહ વાતો માટે વંચાયેલનું ચિહ્ન અથવા ધ્વનિ સંદેશાઓ માટે ચલાવેલનું ચિહ્ન નિષ્ક્રિય નહીં થાય. આ વિશેષતાઓને બંધ કરવાનો કોઈ રસ્તો નથી.