પ્રોફાઈલ ફોટો
- WhatsApp > સેટિંગ્સ પર જાઅો.
- તમારા પ્રોફાઇલ ફોટા > સંપાદિત કરો > સંપાદન ઉપર ટેપ કરો.
- તમે તમારો વર્તમાન ફોટો રદ્દ કરી શકો, તમારા કેમેરા વડે નવો ફોટો પાડી શકો અથવા ચિત્ર સંગ્રહપોથીમાંથી પસંદ કરી શકો છો.
નામ
- WhatsApp > સેટિંગ્સ પર જાઅો.
- તમારા પ્રોફાઈલ ફોટા અને પછી તમારા નામ પર ટેપ કરો.
નોંધ: અા નામ ફક્ત અેવા સંપર્કો માટે દર્શિત થશે જેમની પાસે તેમના ફોનની સરનામા પુસ્તિકામાં તમારી સંપર્ક માહિતી ઉતારેલ ના હોય.
બાબત
- WhatsApp > સેટિંગ્સ પર જાઅો.
- તમારા પ્રોફાઈલ ફોટા અને પછી તમારી બાબત પર ટેપ કરો.
- તમે મનગમતી બાબત બનાવી શકો છો અથવા અગાઉથી ભરેલ બાબતને પસંદ કરી શકો છો.
નોંધ: તમારી બાબત ખાલી ના રાખી શકાય.
સ્થિતિ
- સ્થિતિ સ્ક્રીન પર જાઅો.
- સ્થિતિ
ચિહ્ન પર ટેપ કરો.
- તમે નવો ફોટો લઈ શકો કે નવી વિડીઅો લઈ શકો, અથવા તો ચૂંટવાની જગ્યામાં ભરેલ હોય અેમાંની કોઈ પસંદ કરો, પછી મોકલો
બટન ઉપર ટેપ કરો.
WhatsApp સ્થિતિ વિષે વધુ માહિતી માટે, કૃપયા અા લેખ વાંચો.
નોંધ:
- તમારો પ્રોફાઈલ ફોટો, બાબત અને સ્થિતિ કોણ જોઈ શકે તેના પર નિયંત્રણ રાખવા માટે તમે તમારી ગોપનીયતા સેટિંગ્સને અનુસંચાલિત કરી શકો છો.
- જો તમે કોઈ સંપર્કને પ્રતિબંધિત કરો, તો તે માણસ તમારો પ્રોફાઈલ ફોટો, બાબત કે સ્થિતિમાં કરેલ કોઈ પણ અપડેટને જોઈ શકશે નહીં.
તમારા પ્રોફાઈલ અને સ્થિતિને સેટ કરવા વિષે અહીં વધુ શીખો: Android | Windows Phone