કૃપયા WhatsAppનું રદ્દીકરણ કરીને તેને પુનર્સ્થાપિત કરવા આ પગલા ભરો:
- તમારા ફોન પરથી WhatsAppનું રદ્દીકરણ કરતા પહેલા, તમે તમારા સંદેશાઓની બેકઅપ નકલ બનાવવા માટે, વાતની બેકઅપ નકલ વિશેષતાનો ઉપયોગ કરી શકો છો.
- WhatsApp પુનર્સ્થાપિત કરવા:
- હોમ સ્ક્રિન ઉપર WhatsApp ચિહ્નને, જ્યાં સુધી તે ચિહ્ન આમતેમ હાલવા લાગે ત્યાં સુધી સ્પર્શ કરીને રાખી મૂકો.
- WhatsApp ચિહ્નના ખુણામાં x ઉપર ટેપ કરો.
- આ અૅપ્લીકેશન અને તેના સઘળા ડેટાને કાઢી મૂકવા રદ્દ કરો ઉપર ટેપ કરો.
- હોમ બટનને દબાવો.
- App Store પરથી WhatsAppને ફરીથી ડાઉનલોડ કરો.
WhatsAppને પુનર્સ્થાપિત કરતા અહીં શીખો: Android | Windows Phone