WhatsApp તમારા ફોનની સરનામા પુસ્તિકાને વાંચી, ઝડપથી અને સરળતાપૂર્વક અોળખી લે છે કે તમારા સંપર્કોમાંથી કોણ કોણ WhatsApp વાપરે છે.
નવા સંપર્કને ઉમેરવા માટે
- સંપર્કના નામ અને ફોન નંબરને તમારા ફોનની સરનામા પુસ્તિકામાં ઉતારો.
- જો તે અેક સ્થાનિક નંબર હોય: તો અે નંબરને અેવી જ શૈલીમાં ઉતારો જેવી શૈલીમાં તમે તે સંપર્કને કૉલ કરવા માટે ઉતારો છો.
- જો તે અેક વિદેશી નંબર હોય: તો તે નંબરને પૂરી આંતરરાષ્ટ્રીય શૈલીમાં ઉતારો:
- + [દેશનો કોડ] [અાખું ફોન નંબર].
- ફોન નંબરમાંથી અાગળના કોઈ પણ 0ને છોડી દો.
- WhatsApp ખોલો અને વાતો ટેબ પર જાવ.
- નવી વાત
ચિહ્ન > મેનુ બટન > તાજું કરો પર ટેપ કરો.
મુશ્કેલીનિવારણ
જો તમે તમારા સંપર્કોને જોઈ ના શકો તો:
- ખાતરી કરો કે તમે WhatsAppને તમારા ફોનના સેટિંગ્સ અૅપમાં તમારા સંપર્કો સુધી પહોંચવાની મંજૂરી અાપી છે.
- તમારા ફોનની સરનામા પુસ્તિકામાં, ખાતરી કરો કે બધા અેકાઉન્ટ્સ અને સમૂહો “પ્રત્યક્ષ” અથવા “દૃષ્ટિગોચર” પર સેટ કરેલા છે.
સંપર્કને કેવી રીતે ઉમેરવું તે અહીં શીખો: iPhone | Windows Phone