WhatsApp Business પ્લેટફોર્મ પર પ્રવેશ મેળવવા વિશે
WhatsApp Business પ્લેટફોર્મ તમારા માટે ઉપલબ્ધ ન હોય એવું પણ બની શકે. WhatsApp Business પ્લેટફોર્મને લગતી મદદ મેળવવા માટે અમારી લાઇબ્રેરી પર જાઓ.
તમને અમારું પ્લેટફોર્મ વાપરવાનો શ્રેષ્ઠ અનુભવ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે, અમે WhatsApp Business પ્લેટફોર્મ પરના બિઝનેસની સંખ્યાને નિયંત્રિત કરી રહ્યાં છીએ.
જો તમને અમારા બિઝનેસ ટૂલના પરીક્ષણમાં રસ છે, તો તમે આ ફોર્મ ભરી શકો છો. જો અમે અમારો કાર્યક્રમ આગળ વધારીશું તો તમારો સંપર્ક કરીશું. એ બાબતની નોંધ લેશો કે આ ફોર્મ પ્રોગ્રામમાં વહેલા પ્રવેશની બાહેંધરી આપતું નથી.