Facebook Inc. અને Facebook Ireland Ltd દ્વારા ઓફર કરવામાં આવતી સેવાઓ ઉપરાંત, Facebook નીચે આપેલી દરેક કંપનીની સંબંધિત સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસી અનુસાર માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. અમે તેમની પ્રવૃત્તિઓની સગવડ કરી આપવા, સપોર્ટ કરવા અને બધું એકીકૃત કરવા માટે તથા અમારી સેવાઓને વધુ સારી બનાવવા માટે અમારા કંપની સમૂહ અંતર્ગત તમારા વિશેની માહિતી શેર કરી શકીએ છીએ. Facebook કંપનીઓની પ્રાઇવસીની રીતો અને તેઓ દરેક વ્યક્તિની માહિતી પર કેવી રીતે પ્રક્રિયા કરે છે તે વિશે વધુ માહિતી માટે, નીચે આપેલી લિંક પર જાઓ: