Meta કંપનીઓ
Meta Platforms Inc. અને Facebook Ireland Ltd દ્વારા ઓફર કરવામાં આવતી સેવાઓ ઉપરાંત, નીચે આપેલી દરેક કંપનીની સંબંધિત સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસી અનુસાર Meta તેની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. WhatsAppની પ્રાઇવસી સંબંધિત રીતો વિશે વધુ માહિતી માટે, WhatsApp પર પ્રાઇવસી પરનું અમારું પેજ WhatsApp પર પ્રાઇવસી જુઓ અને અન્ય Meta કંપનીઓની પ્રાઇવસી સંબંધિત રીતો અને તમને તેમની સેવાઓ આપતી વખતે તેઓ વ્યક્તિઓની માહિતી સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે તે વિશે વધુ માહિતી માટે, નીચે આપેલી લિંક પર જાઓ:
- Facebook Payments Inc. (https://www.facebook.com/payments_terms/privacy) અને Facebook Payments International Limited (https://www.facebook.com/payments_terms/EU_privacy)
- Facebook Technologies, LLC અને Facebook Technologies Ireland Limited (https://www.oculus.com/store-dp/)
- WhatsApp LLC અને WhatsApp Ireland Limited (http://www.whatsapp.com/legal)
- Novi Financial, Inc. અને તેના આનુષંગિક, વૈશ્વિક Novi એકમ (વ્યક્તિગત અને સામૂહિક રીતે, “Novi”) (https://www.novi.com/legal/app/privacy-policy)
- Facebook Pagamentos do Brasil Ltda. (https://www.facebook.com/legal/Facebook_Pagamentos_privacy)