કેટલીક વાર, કોઈ સંપર્કે તમને મોકલેલા મેસેજની જગ્યાએ તમને ઉપર લખેલો મેસેજ દેખાઈ શકે છે. શરૂથી અંત સુધીની સુરક્ષાને કારણે, તમારે કોઈ વ્યક્તિનો મેસેજ આવવામાં રાહ જોવી પડી શકે, કેમ કે તેમનો ફોન ઓનલાઇન આવે પછી તમારા માટે આ મેસેજ યોગ્ય રીતે કોડમાં ફેરવાશે. આવું સામાન્ય રીતે ત્યારે બને છે જ્યારે તમે કે સામેની વ્યક્તિ હમણાં જ ફરીથી ઇન્સ્ટોલ કરેલાં WhatsApp પર ચેટ કરી રહ્યા હોય.
આ પ્રક્રિયા ઝડપી બનાવવા માટે, તમે જેમને મેસેજ મોકલી રહ્યા છો તે વ્યક્તિને તેમના ફોન પર WhatsApp ખોલવાનું કહી શકો છો.
શરૂથી અંત સુધીની સુરક્ષા વિશે વધુ માહિતી માટે, અમારું શ્વેતપત્ર અને આ લેખ વાંચો.