જો તમે યુરોપિયન આર્થિક ક્ષેત્રના કોઈ દેશમાં (જેમાં યુરોપિયન સંઘનો પણ સમાવેશ થાય છે) તેમાં રહેતાં હોવ, અને સમાવેશ પામેલ બીજા કોઈ પણ દેશ કે પ્રદેશમાં રહેતાં હોવ (સંયુક્ત રીતે જેને યુરોપિયન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે), તો Whatsapp પર નોંધણી કરવા અને તેનો ઉપયોગ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી ૧૬ વર્ષની (અથવા તમારા દેશમાં જરૂરી હોય તેવી મોટી ઉંમર) હોવી જરૂરી છે.
જો તમે યુરોપિયન પ્રદેશ સિવાયના કોઈપણ દેશમાં રહેતાં હોવ, તો તમારી ઉંમર ઓછામાં ઓછી ૧૩ વર્ષની (અથવા તમારા દેશમાં જરૂરી હોય તેવી મોટી ઉંમર) હોવી જરૂરી છે.
કૃપા કરીને વધુ માહિતી મેળવવા માટે અમારી સેવાની શરતો પરથી સંદર્ભ લઈ શકો છો.
નોંધ:
જો તમારા સગીર વયના બાળકે કોઈ WhatsApp ખાતું બનાવ્યું હોય, તો તમે તેમને તેમના ખાતાને તદ્દ કરવું શીખવાડી શકો છો. તમે અમારા વારંવાર પૂછાયેલ પ્રશ્નમાં ખાતાનું રદ્દીકરણ શીખી શકો છો..
જો તમે કોઈ સગીર વયના વ્યક્તિના ખાતાની જાણ કરવા માગતા હોવ, તો કૃપયા અમને એક ઈમેઇલ મોકલો ઈમેઇલ.
કૃપયા તમારા ઈમેઇલમાં નીચે જણાવેલ દસ્તાવેજો અને સંપાદિત લખાણ આપો અથવા આ બાબતને લાગતી ના હોય, તેવી તમારી કોઈ પણ અંગત માહિતીને તેમાંથી કાઢી નાખો:
જો કથિત ખાતાના તમારા સગીર વયના બાળકની માલીકીમાં હોવાની વાજબી રીતે તપાસ થઈ શકશે, તો અમે તે WhatsApp ખાતાને તરત અક્ષમ કરી દેશું. આ કાર્યની તમને જાણ કરાશે નહીં. જો ઉપર જણાવેલ માહિતી સંપૂર્ણ રીતે અપાશે તો અમારી રીપોર્ટની તપાસ અને તેના માટે કાર્ય કરવાની ક્ષમતા વધી જશે.
જો જાણ કરાયેલ બાળકના ખાતાની એક સગીર વયના વપરાશકર્તાની માલીકીમાં હોવાની, વાજબી રીતે તપાસ નહીં કરી શકાય, તો અમે તે ખાતા પર કોઈ કર્યવાહી કરી શકશું નહીં. આ પરિસ્થિતિમાં, તો તમે તે બાળકના માતા કે પિતા ના હોવ, તો અમારી ભારપૂર્વક ભલામણ છે કે તમે તેના માતા કે પિતાને ઉપર જણાવેલ માહિતી સાથે અમરો સંપર્ક સાધવા કહો.