તમારા પ્રતિબંધિત હોવાની ઘણીખરી નીશાનીયો છે:
જો તમને તમારા કોઈ સંપર્ક બાબત ઉપર લખેલ બધી નીશાનીયું દેખાય, તો તેનો અર્થ એ થાય કે તે ઉપભોક્તા તમને પ્રતિબંધિત કરી રહ્યો હોય. જો કે, બીજી શક્યતાઓ પણ હોઈ શકે. તમે કોઈને પ્રતિબંધિત કરી રહ્યા હોવ, ત્યારે તમારી ગોપનીયતાનું સંરક્ષણ કરવા માટે, અમે જાણી જોઈને આ કાર્યને અસ્પષ્ટ રાખ્યું છે. આમ, અમે તમને બરાબર બતાવી શકતા નથી કે ભલું કોઈ તમને પ્રતિબંધિત કરી પણ રહ્યું છે કે નહીં.