WhatsApp પર IFCN હકીકત તપાસતી સંસ્થાઓ
WhatsApp પોતાના વપરાશકર્તાઓની સુરક્ષાની ગહન ચિંતા કરે છે અને અમે ખોટી માહિતીને ફેલાતી રોકવા માટે સતત પ્રયત્નો કરીએ છીએ. તમને મળેલી માહિતી જો શંકાસ્પદ કે અચોક્કસ જણાય, તો અમે તમને પ્રોત્સાહિત કરીએ છીએ કે તમે આ IFCN હકીકત તપાસતી સંસ્થાઓ પાસે અથવા IFCN હકીકત તપાસતા ચેટબોટ દ્વારા +1 (727) 2912606 પર માહિતી તપાસી શકો છો.
WhatsApp પર હકીકત તપાસનાર સાથે ભાગીદારી
2018થી, WhatsApp એ વિશ્વભરની હકીકત તપાસતી સંસ્થાઓ સાથે ભાગીદારી કરી છે. WhatsApp વપરાશકર્તાઓને સચોટ માહિતી મળી રહે એ આશયથી 50થી વધુ હકીકત તપાસતી સંસ્થાઓ WhatsApp પ્રોડક્ટ — WhatsApp Business ઍપ અને/અથવા WhatsApp Business પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહી છે.
WhatsApp એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોવાને લીધે તમારા ટેક્સ્ટ મેસેજ, વોઇસ મેસેજ અને કૉલ સુરક્ષિત છે અને ફક્ત તમે અને તમારી સાથે વાત કરનારી વ્યક્તિ જ તેને વાંચી કે સાંભળી શકે છે. અમારી હકીકત તપાસતી સંસ્થાઓ વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવેલા રિપોર્ટિંગ પર ભરોસો રાખે છે.
જો કોઈ માહિતી ખોટી લાગે, તો વપરાશકર્તાઓ જ્યાંથી મેસેજ શેર કરવામાં આવ્યો હોય તે દેશની હકીકત તપાસતી સંસ્થાઓને મેસેજ મોકલીને આ વિશે જાણ કરી શકે છે અને હકીકત તપાસતી સંસ્થાઓ જવાબમાં હકીકતને છતી કરતો લેખ શેર કરી શકે છે.
WhatsApp પર હકીકત તપાસતી ઇકોસિસ્ટમને સપોર્ટ કરવો
WhatsApp Business ઍપ અને WhatsApp Business પ્લેટફોર્મ પર હકીકત તપાસનારાઓ સાથે ભાગીદારી ઉપરાંત, અમે IFCN અને તેને સપોર્ટ કરનારી સંસ્થાઓ સાથે સીધી ભાગીદારી કરી છે. આ સંસ્થાઓ અફવાઓને ફેલાતી રોકવા માટે WhatsAppનો ઉપયોગ કરીને નવા પ્રયોગો કરી રહી છે.
અમારા તાજેતરના રોકાણો:
- કોરોના વાઇરસને લગતી અફવાઓને રોકતી હકીકત તપાસતી સંસ્થાઓને સપોર્ટ કરવા માટે IFCNને 10 લાખ ડોલરની મદદ કરી છે
- કોવિડ-19ને લગતી અફવાઓને રોકવાના હેતુથી દુનિયાભરમાં WhatsApp ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું
- રસી વિશેની અફવાઓને રોકવા માટે WhatsApp અને IFCNને 5 લાખ ડોલરની ગ્રાન્ટ આપી
- ચૂંટણીને લગતી અફવાઓને રોકવા માટે અંગ્રેજી અને સ્પેનિશમાં હકીકતની તપાસ લોન્ચ કરી
ડિરેક્ટરી
દેશ/પ્રદેશ | સંસ્થા | WhatsApp નંબર |
---|---|---|
અલ્બેનિયા | Faktoje | +355 67 205 6944 |
આર્જેન્ટિના | Chequeado | +54 9 11 3679 0690 +54 9 11 6270 4259 |
બ્રાઝિલ | AFP Checamos | +55 21 98217-2344 |
બ્રાઝિલ | Agência Lupa | +55 21 99193-3751 |
બ્રાઝિલ | Aos Fatos | +55 21 99956-5882 +55 21 99747-2441 |
બ્રાઝિલ | Estadão Verifica | +55 11 97683-7490 +55 11 99263-7900 |
કોલમ્બિયા | La Silla Vacia | +57 310 2567871 |
કોલમ્બિયા | ColombiaCheck | +57 322 8523557 |
આઇવરી કોસ્ટ | Africa Check | +221 78 386 67 32 |
ક્રોએશિયા | Faktograf.hr | +385 91 7692 826 |
એક્વાડોર | Ecuador Chequea | +593 98 453 5165 |
ફ્રાન્સ | AFP France | +33 6 47 08 70 46 |
ફ્રાન્સ | AFP Africa - English | +33 6 32 99 52 64 |
ફ્રાન્સ | France24 | +33 6 30 93 41 36 |
જ્યોર્જિયા | Myth Detector | +995 591 051 530 |
જર્મની | CORRECTIV | +49 151 17535184 |
જર્મની | AFP Faktencheck | +49 172 2524054 |
જર્મની | dpa Faktencheck | +49 160 3476409 |
ઘાના | GhanaFact | +233 24 449 9971 |
ગ્રીસ | Ellinika Hoaxes | +30 698 3517195 |
ગિની | Africa Check | +221 783866732 |
ભારત | AFP | +91 95999 73984 |
ભારત | Boom | +91 77009-06111 +91 77009-06588 |
ભારત | Digit Eye | +91 96328 30256 |
ભારત | Fact Crescendo | +91 90490 53770 |
ભારત | Factly | +91 92470 52470 |
ભારત | India Today | +91 7370-007000 |
ભારત | Newschecker | +91 99994 99044 |
ભારત | Newsmobile | +91 11 7127 9799 |
ભારત | The Healthy Indian Project | +91 85078 85079 |
ભારત | The Quint - WebQoof | +91 96436 51818 |
ભારત | Vishvas News | +91 92052 70923 +91 95992 99372 |
ઇન્ડોનેશિયા | WhatsApp Hoax Buster (Mafindo) | +62 859-2160-0500 |
ઇન્ડોનેશિયા | Tempo | +62 813-1577-7057 |
ઇન્ડોનેશિયા | Liputan6 | +62 811-9787-670 |
ઇન્ડોનેશિયા | Mafindo | +62-896-800-600-88 |
આયર્લેન્ડ | TheJournal.ie | +353 (85) 221 4696 |
ઇટલી | Pagella Politica / Facta | +39 342 1829843 |
કેન્યા | Africa Check | +254 729 305650 |
કેન્યા | PesaCheck | +254 754 999 992 |
LATAM - લેટિન અમેરિકા | AFP Factual | +52 (1) 55 7908 2889 |
મેક્સિકો | AFP Factual - Mexico | +52 (1) 55 2503 9334 |
નાઇજીરિયા | Africa Check | +234 908 377 7789 |
નાઇજીરિયા | Dubawa | +234 806 935 2412 |
પેરુ | Verificador de La República | +51 997 883 271 |
પોર્ટુગલ | Polígrafo | +351 968 213 823 |
સેનેગલ | Africa Check | +221 77 424 94 73 |
સ્પેન | AFP Factual | +52 (1) 55 7908 2889 |
સ્પેન | EFE Verifica (Agencia EFE) | +34 648 434 618 |
સ્પેન | Maldita | +34 644 229 319 |
સ્પેન | Newtral | +34 627 280 815 |
શ્રીલંકા | Fact Crescendo - Sri Lanka | +94 (77) 151 4696 |
દક્ષિણ આફ્રિકા | Africa Check | +27 73 749 78 75 |
તુર્કી | Doğruluk Payı | +90 (541) 463 47 66 |
તુર્કી | Teyit | +90 (546) 474 54 40 |
યુનાઇટેડ કિંગડમ | Full Fact | +44 7521 770995 |
યુનાઇટેડ સ્ટેટ્સ | Telemundo | +1 732 927 6246 |
યુનાઇટેડ સ્ટેટ્સ | Univision | +1 786 685 8284 |