ગ્રૂપ ચેટ કેવી રીતે ડિલીટ કરવી
જો તમે ગ્રૂપ એડમિન હો, તો જ તમે તમારા ફોનમાંથી ગ્રૂપ ડિલીટ કરી શકો છો અને તેના દરેક સભ્યને દૂર કરી શકો છો. બધા સભ્યોને દૂર કર્યા પછી, ગ્રૂપ ડિલીટ કરવા માટેનો વિકલ્પ જોવા માટે તમારે તે ગ્રૂપમાંથી નીકળી જવું પડશે.
કોઈ સભ્યને દૂર કરવા માટે
- જે ગ્રૂપના એડમિન સાથે સંપર્ક તોડવો હોય તેે ગ્રૂપની WhatsApp ચેટ ખોલીને ગ્રૂપના વિષય પર ક્લિક કરો.
- તમે જે સભ્યને દૂર કરવા માંગતા હો એના નામ પર દબાવો અથવા તો ક્લિક કરો. હવે:
- Android પર: {સભ્ય}ને દૂર કરો > ઓકે પર દબાવો.
- iPhone પર: ગ્રૂપમાંથી દૂર કરો > દૂર કરો પર દબાવો.
- વેબ/ડેસ્કટોપ પર: સભ્યના નામની બાજુમાં મેનૂ
> દૂર કરો > દૂર કરો પર ક્લિક કરો.
સંબંધિત લેખો:
Android | iPhone | WhatsApp વેબ અને ડેસ્કટોપ પર ગ્રૂપમાંથી બહાર નીકળવા અને તેને ડિલીટ કરવા વિશે