અમે નીચે જણાવેલી ઓપરેટિંગ સિસ્ટમ અને વર્ઝન ધરાવતાં ડિવાઇસ માટે સપોર્ટ પૂરો પાડીએ છીએ અને તેને વાપરવા માટે ભલામણ કરીએ છીએ:
જો તમારી પાસે ઉપર પ્રમાણે જણાવેલું કોઈ પણ ડિવાઇસ હોય, તો WhatsApp ઇન્સ્ટોલ કરો અને તમારો ફોન નંબર રજિસ્ટર કરો. યાદ રાખો કે WhatsApp એક સમયે એક ફોન નંબરથી એક જ ડિવાઇસ પર ચલાવી શકાય છે.
વધુમાં, એક પ્લેટફોર્મ પરથી બીજા પર તમારી જૂની ચેટ ટ્રાન્સફર કરવાનો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. જોકે, અમે તમારી જૂની ચેટને ઇમેઇલ જોડાણ તરીકે એક્સપોર્ટ કરવાનો વિકલ્પ આપીએ છીએ.