તમારો WhatsApp QR કોડ કેવી રીતે જોવો
તમારો WhatsApp QR કોડ જુઓ
Android
- WhatsApp ખોલો > વધુ વિકલ્પો
> સેટિંગ પર દબાવો. - તમારા નામની બાજુમાં દેખાતી QRની નિશાની પર દબાવો.
iPhone
- WhatsApp > સેટિંગ ખોલો.
- તમારા નામની બાજુમાં દેખાતી QRની નિશાની પર દબાવો.
iPhone 6s અને એનાથી નવા વર્ઝન પર, તમારી હોમ સ્ક્રીન પર WhatsApp આઇકન પર થોડી વાર દબાવી રાખો. પછી, ક્વિક એક્શન પર મેનૂ પર જઈને મારા QR કોડ પર દબાવો.