મેસેજનો જવાબ કેવી રીતે આપવો
વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં કોઈ ચોક્કસ મેસેજનો જવાબ આપવા માટે તમે "જવાબ આપો" સુવિધાનો ઉપયોગ કરી શકો છો.
મેસેજનો જવાબ આપવા માટે
Android
મેસેજ પર દબાવી રાખો, પછી જવાબ આપો
ગ્રૂપમાં કોઈએ મોકલેલા મેસેજનો જવાબ વ્યક્તિગત રીતે આપવા માટે મેસેજ પર દબાવી રાખો, પછી વધુ વિકલ્પો
iPhone
મેસેજ પર દબાવી રાખો, પછી જવાબ આપો પર દબાવો. તમારો જવાબ લખો અને મોકલો
- બીજી રીતે, મેસેજનો જવાબ આપવા માટે મેસેજને જમણી બાજુ ખસેડો.
ગ્રૂપમાં કોઈએ મોકલેલા મેસેજનો જવાબ વ્યક્તિગત રીતે આપવા માટે મેસેજ પર દબાવી રાખો, પછી વધુ > વ્યક્તિગત રીતે જવાબ આપો પર દબાવો.
WhatsApp વેબ અને ડેસ્કટોપ
મેસેજ પર જાઓ અને પછી મેનૂ
ગ્રૂપમાં કોઈએ મોકલેલા મેસેજનો જવાબ વ્યક્તિગત રીતે આપવા માટે, મેસેજ પર ક્લિક કરીને પછી મેનૂ
નોંધ: મેસેજ મોકલતા પહેલાં જો તમે જબાવ રદ કરવા માગતા હો, તો મેસેજની બાજુમાં આવેલી "x"ની નિશાની પર દબાવો અથવા ક્લિક કરો.