તમે જે ખોળી રહ્યા છો તેને ગોતવા માટે તમે નીચે આપેલા વિષયો પણ જોઈ શકો છો.
શૉપિંગ બટન વિશે
શૉપિંગ બટન (Android પર અથવા iPhone પર ) સીધા જ તમારી ચેટ સ્ક્રીન પરથી બિઝનેસ કેટલોગમાં પ્રવેશની સુવિધા આપે છે, જે WhatsAppનો ઉપયોગ કરતી વખતે કોઈ બિઝનેસની પ્રોડક્ટ અને સેવાઓ વિશે જાણવાનું સરળ બનાવે છે. તમે હજી પણ તેમની બિઝનેસ પ્રોફાઇલ પર જઈને તેમના બિઝનેસ કેટલોગમાં પ્રવેશ મેળવી શકો છો.
નોંધ:
આ સુવિધા અત્યારે ફક્ત એવા બિઝનેસ માટે જ ઉપલબ્ધ છે જે WhatsApp Business ઍપ વાપરે છે.
આ બટન દેખાય તે માટે બિઝનેસ દ્વારા કેટલોગનું સેટ અપ કરવું જરૂરી છે.