લોકોને તમારો બિઝનેસ શોધવાનું સહેલું કરી આપો. તમારા બિઝનેસ એકાઉન્ટનો QR કોડ કેમેરાથી સ્કેન કરીને નવા અને જૂના ગ્રાહકો તમને WhatsApp પર મેસેજ મોકલી શકે છે. તમે પહેલેથી બનાવેલા મેસેજમાં પસંદ મુજબ ફેરફાર કરી શકો છો અને તમે જ્યાં સુધી તમારા WhatsApp Business એકાઉન્ટને ફરી સેટ કે ડિલીટ નહિ કરો ત્યાં સુધી તમારી માટે બનાવાયેલો QR કોડ એક્સાપર થશે નહિ.