તમે મોકલેલા મેસેજની બાજુમાં ખરાની નિશાનીઓ દેખાશે. દરેક નિશાનીનો અર્થ આ પ્રમાણે છેે:
કોઈ ગ્રૂપ ચેટમાં, બીજી ખરાની નિશાની ત્યારે દેખાશે, જ્યારે ગ્રૂપના તમામ સભ્યોને મેસેજ મળ્યો હશે. ખરાની બે વાદળી નિશાનીઓ ત્યારે દેખાશે જ્યારે ગ્રૂપના તમામ સભ્યોએ મેસેજ વાંચી લીધો હશે.
કોઈ પણ મેસેજ જે તમે મોકલો એના માટે, તમે એક મેસેજની માહિતી સ્ક્રીન જોઈ શકશો, જે દેખાડશે કે તમારો મેસેજને ક્યારે પહોંચાડવામાં આવ્યો અને મેળવનાર દ્વારા ક્યારે વાંચવામાં કે પ્લે કરવામાં આવ્યો.
મેસેજની માહિતી સ્ક્રીન જોવા માટે:
મેસેજની માહિતી સ્ક્રીન આ દેખાડશે:
નોંધ: જ્યારે કોઈ સભ્ય ગ્રૂપ છોડીને જાય, તો પણ મેસેજની માહિતી સ્ક્રીન પર જ્યાં બધાં સભ્યોની માહિતી અપાય છે, ત્યાં ગ્રૂપ છોડનારા સભ્યોની માહિતી પણ દેખાશે.
મેસેજ માહિતી સ્ક્રીન વિશે અહીં વધુ શીખો: Android | iPhone
જો તમને તમારા મેસેજની બાજુમાં ખરાની બે વાદળી નિશાનીઓ ન દેખાય, તો તેના આ કારણો હોઈ શકે છે:
વંચાયાની ખાતરી બંધ કરવા માટે, સેટિંગ > એકાઉન્ટ > પ્રાઇવસી પર જઓ અને વંચાયાની ખાતરી બંધ કરો.
નોંધ: આવું કરવાથી ગ્રૂપ ચેટ માટે વંચાયાની ખાતરી અથવા તો વોઇસ મેસેજ માટે પ્લે કર્યાની ખાતરી બંધ નહિ થાય. આવાં સેટિંગને બંધ કરવાનો કોઈ રસ્તો નથી.