જો તમારાથી મેસેજ મેળવી કે મોકલી શકાતા ન હોય, તો એની પાછળનું સૌથી સામાન્ય કારણ ખરાબ ઇન્ટરનેટ જોડાણ છે. જોડાણને લગતી સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે મેળવવો તે અહીં શીખો: Android | iPhone | Windows Phone
જો તમને ખાતરી હોય કે તમારો ફોન ઇન્ટરનેટ સાથે જોડાયેલો છે, તો કેટલાક કારણો હોય શકે કે શા માટે WhatsApp મેસેજ આગળ જઈ રહ્યા નથી:
તમારા ફોનને રીસ્ટાર્ટ કે ફરીથી ચાલુ કે બંધ કરવાની જરૂર છે.
તમે જે સંપર્કને મેસેજ કરો છો તેમણે WhatsApp પર તમારી સાથે સંપર્ક તોડ્યો છે. એના વિશે આ લેખમાં વધુ જાણો.
તમે શરુઆતમાં કરવાની હોય એ ખાતરી માટેની પ્રક્રિયા પૂરી કરી નથી. આના પર ખાતરી કરવા વિશે વધુ જાણો: Android | iPhone | Windows Phone
તમે જે સંપર્ક નંબરને WhatsApp પર મેસેજ કરવા માગો છો એ તમારા ફોન નંબર પર ખરી રીતે સાચવવામાં આવ્યો નથી. દરેક ફોન નંબરના સાચા ફોર્મેટ વિશે અહીં શીખો.