મૂળરૂપે, WhatsApp તમારી ગોપનીયતા સેટિંગ્સને આ રીતે સેટ કરે છે:
અા સેટિંગ્સને બદલવા માટે, બસ WhatsApp > સેટિંગ્સ > અેકાઉન્ટ > ગોપનીયતા પર જાવો.
નોંધ:
- જો તમે તમારું છેલ્લે જોયું શેર નહીં કરો, તો તમે બીજા લોકોનું છેલ્લે જોયાનો સમય જોઈ શકશો નહીં.
- જ્યારે તમે અોનલાઈન કે લખતા હોવ ત્યારે સંતાયેલ રહેવાની કોઈ વ્યવસ્થા નથી.
- જો તમે તમારું વંચાયેલનું ચિહ્ન બંધ કરી દો, તો તમે બીજા લોકોનું વંચાયેલનું ચિહ્ન જોઈ શકશો નહીં. સમૂહ વાતો માટે વંચાયેલનું ચિહ્ન સદાય મોકલવામાં અાવે છે.
- જો કોઈ સંપર્ક વંચાયેલનું ચિહ્ન બંધ કરી દે, તો તમે અે નહીં જોઈ શકો કે તેણે તમારી સ્થિતિ અપડેટ જોઈ લીધી છે કે નહીં.
ગોપનીયતા સેટિંગ્સ વિષે અહીં શીખો: Android | Windows Phone