અમે તમને કેવી રીતે મદદ કરી શકીયે?

તમે જે ખોળી રહ્યા છો તેને ગોતવા માટે તમે નીચે આપેલા વિષયો પણ જોઈ શકો છો.

તમારી વાતનો ઇતિહાસ યથાવત કરવો

WhatsApp વાતનો ઇતિહાસ અમારા સરવર્સ ઉપર સચવાતો નથી; અમે તમારા રદ્દ કરેલા સંદેશાઓ તમારા માટે ફરી મેળવી શકતા નથી. તમે અમારી iCloud અનુકૃતિ (બૅકઅપ) વિશેષતાનો ઉપયોગ કરીને અનુકૃતિ બનાવી શકો છો અને તમારી વાતના ઇતિહાસને યથાવત કરી શકો છો.

iCloud અનુકૃતિ (બૅકઅપ)

તમારી વાતોની ક્યારે પણ જાતે અનુકૃતિ બનાવવા, WhatsApp સેટિંગ્સ > વાતો > વાતની અનુકૃતિ પર જાઓ અને હમણા અનુકૃતિ કરો પર ટેપ કરો. તમે સ્વયંચાલિત અનુકૃતિ પર ટેપ કરીને પછી તમારી અનુકૃતિનું આવર્તન નક્કી કરીને સ્વચાલિત, નિયમિત અનુકૃતિઅો પણ સક્ષમ કરી શકો છો. આમ તમારા iCloud ખાતા ઉપર તમારી વાતો અને મીડિયાની અનુકૃતિ બની જશે; તમે તમારી વિડિઓઝને અનુકૃતિમાં સમાવિષ્ટ કરવાનું કે ના કરવાનું પસંદ કરી શકો છો. તમારા ઈન્ટરનેટ જોડાણ અને અનુકૃતિના પ્રમાણાનુસાર iCloud અનુકૃતિ પ્રક્રિયા સંપૂર્ણ થવામાં થોડો અમય લાગી શકે છે.

આવશ્યકતાઓ:
 • તમારી પાસે iOS 7 કે ઉચ્ચતર હોવું જોઈયે.
 • તમે iCloud ( iPhone Settings > iCloud) માં સાઈન ઈન હોવા જોઈયે.
 • iOS 7 માટે: Documents & Data (iPhone Settings > iCloud > Documents & Data) ચાલુ કરેલ હોવું જોઈયે.
  iOS 8 અને ઉચ્ચતર માટે: iCloud Drive (iPhone Settings > iCloud > iCloud Drive) ચાલુ કરેલ હોવું જોઈયે.
 • તમારા iCloud અને તમારા iPhone પર પૂરતી જગ્યા ખાલી હોવી જોઈયે.

સેલ્યુલર ડેટા પર iCloudનો ઉપયોગ

જો તમને તમારા સેલ્યુલર ડેટા વપરાશની ચિંતા હોય, તો અમારી સલાહ છે કે તમે તમારા iCloudને માત્ર Wi-Fi પર જ અનુકૃતિ બનાવવા પર મર્યાદિત કરો. સેલ્યુલર ડેટા પર હોવા દરમિયાન iCloudને અસમર્થ કરવા માટે, iPhone Settings > iCloud > iCloud Drive પર iOS 8 અને ઉચ્ચતર માટે અથવા iPhone Settings > iCloud > Documents & Data પર iOS 7 માટે જઈ Use Cellular Data બંધ કરો.

iCloud પરથી વાતના ઇતિહાસને બહાલ કરો

અનુકૃતિ પરથી તમારી વાતના ઇતિહાસને પરત મેળવવા માટે, પ્રથમ ખાતરી કરો કે WhatsApp સેટિંગ્સ > વાતો > વાતની અનુકૃતિમાં iCloud અનુકૃતિ અસ્તિત્વમાં છે. જો તમે જોઈ શકો કે ક્યારે છેલ્લી અનુકૃતિ બનાવવામાં આવી હતી, તો અૅપનું રદ્દીકરણ કરીને App Store પરથી પુનર્સ્થાપન કરો. તમારા ફોન નંબરનું પ્રમાણીકરણ કરી, તમારી વાતના ઇતિહાસને યથાવત કરવા સ્ક્રીન પરના માર્ગદર્શનનું અનુસરણ કરો. iCloud પુનર્સ્થાપન માટે પણ iCloud અનુકૃતિ જેવી જ આવશ્યક્તાઓ લાગૂ પડશે. વધારામાં, અનુકૃતિ બનાવવા અને તેને યથાવત કરવામાં એક જ ફોન નંબરનો ઉપયોગ કરવો જરૂરી છે. તમે અન્ય WhatsApp ખાતા પરથી વાતના ઇતિહાસને યથાવત ના કરી શકો. જો તમે iCloud ખાતાનું વેતરણ કરો, તો તે તમને તમારી અનુકૃતિઓ અલગ રાખવામાં મદદરૂપ થશે.

iCloud સમસ્યાઓનું મુશ્કેલીનિવારણ

જો તમને iCloud પર અનુકૃતિ બનાવવામાં કે તેને યથાવત કરવામાં મુશ્કેલીઓ થઈ રહી હોય, તો કદાચ આ સમસ્યા WhatsApp સાથે નહીં પરંતુ iCloud ખાતા સાથે હોઈ શકે છે.

જો તમે અનુકૃતિ બનાવવામાં અસમર્થ હોવ, તો કૃપયાplease try the following:

 1. ખાતરી કરો કે તમે iPhone Settings > iCloudમાં iCloudમાં લોગ ઈન કરેલ છો.
 2. ખાતરી કરો કે iPhone Settings > iCloudમાં iCloud Drive ચાલુ કરેલ છે. જો તમે iOS 7 પર હોવ, તો તમને iCloud Driveના બદલે Documents & Data જોવા મળશે.
 3. જો તમે iOS 7 વાળા iPhone ઉપર અનુકૃતિ બનાવવાનું પ્રયત્ન કરી રહ્યાં હોવ, તો ખાતરી કરો કે તમારા Apple IDનો ઉપયોગ કરતા કોઈ પણ ઉપકરણ પર ક્યારેય iCloud Drive ચાલુ ના કરાઈ હોય. જો તમે તમારા Apple IDનો ઉપયોગ કરતા કોઈ પણ ઉપકરણ ઉપર iCloud Driveને ચાલુ કરી હોય, તો તમે iOS 7 ઉપર ડેટા અપલોડ કરી શકશો નહીં. જો iCloud Drive પહેલા ચાલુ કરાઈ હોય અને પછી તેને બંધ કરાઈ હોય તો પણ, તમે iOS 7 ઉપકરણ ઉપર અનુકૃતિ બનાવી શકશો નહીં. તમારે અનુકૃતિ બનાવવા માટે iOS 8 કે ઉચ્ચતર ઉપર પદોન્નતિ કરવી પડશે.
 4. ખાતરી કરો કે તમારી પાસે અનુકૃતિ બનાવવા માટે તમારા iCloud ખાતામાં પૂરતી જગ્યા ઉપલબ્ધ છે. iPhone Settings > iCloud > Storageમાં તમે જોઈ શકો છો કે તમારા iCloudમાં કેટલી જગ્યા ઉપલબ્ધ છે.
 5. જો તમે સેલ્યુલર ડેટા નેટવર્ક ઉપર અનુકૃતિ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ, તો ખાતરી કરો કે iOS 8 અને ઉચ્ચતર માટે iPhone Settings > iCloud > iCloud Driveમાં અને iOS 7 માટે iPhone Settings > iCloud > Documents & Dataમાં Use Cellular Data ચાલુ કરેલ હોય.
 6. WhatsApp સેટિંગ્સ > વાતો > વાતની અનુકૃતિમાં "હમણા અનુકૃતિ બનાવો" ઉપર ટેપ કરી તમારી જાતે અનુકૃતિ બનાવો અને જ્યાં સુધી સ્ક્રીન ઉપર "અપલોડ ચાલુ છે" દેખાય, ત્યાં સુધી WhatsAppને ખુલ્લું રાખો.
 7. અન્ય કોઈ નેટવર્ક ઉપર જાતે અનુકૃતિ બનાવવાનો પ્રયાસ કરો - જે નેટવર્ક પર તમે વધુ જોડાતા હોવ તે વધુ સારૂ. તમે જે ભૌગોલિક સ્થાન પરથી અવારનવાર કનેકેટ થાતા હોવ, તે જ સેથાન પરથી અનુકૃતિ બનાવવાના પ્રયાસ કરવા પર ઉત્તમતાથી કામ કરવા પર iCloudને રચવામાં અવ્યું છે.

જો તમે અનુકૃતિ બનાવવામાં નિષ્ફળ રહો, તો કૃપયા આ અજમાવી જુઓ:

 1. ખાતરી કરો કે તમે એ જ ફોન નંબર અને iCloud ખાતા પરથી ડેટાને યથાવત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, જેનો ઉપયોગ કરીને અનુકૃતિ બનાવવામાં આવી હતી.
 2. ખાતરી કરો કે તમારા iPhone ઉપર અનુકૃતિ યથાવત કરવા માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ છે. iPhone Settings > General > Aboutમાં તમે ઉપલબ્ધ જગ્યાનો પ્રમાણ જોઈ શકો છો.
 3. ખાતરી કરો કે iPhone Settings > iCloud > iCloud Driveમાં તમારી iCloud Drive ચાલુ કરેલ છે. જો તમે iOS 7 પર હશો, તો તમને iCloud Driveને બદલે Documents & Data જોવા મળશે.
 4. iCloud Driveનો ઉપયોગ કરીને અનુકૃતિ રચવામાં આવી હશે, તો તમે iOS 8 કે ઉચ્ચતર ના હોય, તેવા કોઈ પણ ઉપકરણ પર ત અનુકૃતિને યથાવત કરી શકશો નહીં.
 5. જો તમે તમારા Apple IDનો ઉપયોગ કરતા કોઈ પણ ઉપકરણ માટે iCloud Driveને ચાલુ કરી હશે, તો તમે iOS 8 કે ઉચ્ચતર વાળો ના હોય તેવા iPhone ઉપર ડેટાને યથાવત કરી શકશો નહીં.
 6. કોઈ અન્ય નેટવર્ક પરથી યથાવત કરવાનો પ્રયાસ કરો - જે નેટવર્ક પર તમે વધુ જોડાતા હોવ તે વધુ સારૂ. તમે જે ભૌગોલિક સ્થાન પરથી અવારનવાર કનેકેટ થાતા હોવ, તે જ સેથાન પરથી અનુકૃતિ બનાવવાના પ્રયાસ કરવા પર ઉત્તમતાથી કામ કરવા પર iCloudને રચવામાં અવ્યું છે.

iPhone અનુકૃતિ

જો તમે પહેલા iTunes કે iCloudના ઉપયોગ દ્વારા તમારા iPhoneની અનુકૃતિ બનાવી હોય, તો તમે તમારી જૂની iPhone અનુકૃતિ પરથી તમારા iPhoneને યથાવત કરીને કદાચ તમારી WhatsApp વાતોને પરત મેળવી શકો છો. આ Apple સમર્થન પૃષ્ઠ પરથી તમારા iPhoneની અનુકૃતિ બનાવવા અને તેને યથાવત કરવા વિષે વધુ જાણો.

ઈમેઇલ વાર્તાલાપ

જો તમારે કોઈ વાર્તાલાપને સુરક્ષિત રાખવી હોય તો તમે તમને પોતાને તે વાતનો ઇતિહાસ ઈમેઇલ કરી શકો છો:

 1. ઈમેઇલ કરવાની ઇચ્છા હોય તે WhatsApp વાર્તાલાપને ખોલો.
 2. પ્રસ્થાન પટ્ટી (નેવીગેશન બાર) ઉપર સંપર્કના નામ કે સમૂહ વિષય ઉપર ટેપ કરો.
 3. નીચેની બાજુ સરકાવીને જાઓ અને વાતનો નીકાસ કરો પર ટેપ કરો.
 4. મીડિયા જોડવો છે કે માડીયા વગર વાર્તાલાપને ઈમેઇલ કરવો છે, તેની પસંદગી કરો.
 5. Mail એપની પસંદગી કરો. (અથવા વધારે વિકલ્પો માટે વધુ ઉપર ટેપ કરો.)
 6. તમારો ઈમેઇલ સરનામો ઉમેરો અને મોકલો પર ટેપ કરો.

સંદેશાઓને યથાવત કરતા અહીં શીખો: Android | Windows Phone | BlackBerry | BlackBerry 10