અમે તમને કેવી રીતે મદદ કરી શકીયે?

તમે જે ખોળી રહ્યા છો તેને ગોતવા માટે તમે નીચે આપેલા વિષયો પણ જોઈ શકો છો.

તમારી ગોપનીયતા સેટિંગ્સની સંરચના

મૂળરૂપે, WhatsApp તમારી ગોપનીયતા સેટિંગ્સને આ રીતે સેટ કરે છે:

અા સેટિંગ્સને બદલવા માટે, બસ WhatsApp > સેટિંગ્સ > અેકાઉન્ટ > ગોપનીયતા પર જાવો.

નોંધ:

  • જો તમે તમારું છેલ્લે જોયું શેર નહીં કરો, તો તમે બીજા લોકોનું છેલ્લે જોયાનો સમય જોઈ શકશો નહીં.
  • જ્યારે તમે અોનલાઈન કે લખતા હોવ ત્યારે સંતાયેલ રહેવાની કોઈ વ્યવસ્થા નથી.
  • જો તમે તમારું વંચાયેલનું ચિહ્ન બંધ કરી દો, તો તમે બીજા લોકોનું વંચાયેલનું ચિહ્ન જોઈ શકશો નહીં. સમૂહ વાતો માટે વંચાયેલનું ચિહ્ન સદાય મોકલવામાં અાવે છે.
  • જો કોઈ સંપર્ક વંચાયેલનું ચિહ્ન બંધ કરી દે, તો તમે અે નહીં જોઈ શકો કે તેણે તમારી સ્થિતિ અપડેટ જોઈ લીધી છે કે નહીં.

ગોપનીયતા સેટિંગ્સ વિષે અહીં શીખો: Android | Windows Phone | Nokia S40 | BlackBerry | BlackBerry 10