WhatsAppની અંદર કોઈ વ્યવસ્થા બનેલી નથી જે તમને અૅપ કે કોઈ ખાસ વાત પર પાસવર્ડનું તાળું મારવાની સગવડ આપતી હોય.