તમારાં WhatsApp એકાઉન્ટને સુરક્ષિત રાખો અને આ ટીપ્સ અનુસરીને ભવિષ્યમાં બીજાઓને તમારો ફોન નંબર વાપરતા રોકવામાં મદદ કરો:
- તમારાં એકાઉન્ટની સુરક્ષા વધારવા માટે બે વારની ખાતરી ચાલુ કરો.
- બીજાઓ સાથે ક્યારેય પણ 6 અંકનો WhatsApp SMS ખાતરી કોડ શેર ન કરો, પછી ભલેને તમે એ વ્યક્તિને જાણતા હો કે એવી સંસ્થાઓ પર તમને ભરોસો હોય. WhatsApp તમને ક્યારેય પણ તમારો ખાતરી કોડ શેર કરવાનું કહેતું નથી.
- તમારા ફોનની વધારાની સુરક્ષા માટે પિન લૉક સેટ કરો.
અમે આ સૂચના તમારા મિત્રો અને કુટુંબ સાથે શેર કરવાની ભલામણ કરીએ છીએ, જેથી તેઓને તેમનાં WhatsApp એકાઉન્ટ સુરક્ષિત રાખવામાં મદદ મળે.
સંદર્ભો