સમય સમય પર, બિઝનેસ એ તમને મેસેજ મોકલવા કે તમારા તરફથી મેસેજ મેળવવા માટેનાં જરૂરી સાધનો પૂરાં પાડવામાં મદદ કરવા માટે ઉકેલ પૂરો પાડનારની સુવિધાનો ઉપયોગ કરી શકે છે. બિઝનેસ એ તમારા મેસેજને સાચવવા, વાંચવા અને તેનો જવાબ આપવા આવી ઉકેલ પૂરો પાડનારી સુવિધાઓ પર આધાર રાખે છે.
તમે જે બિઝનેસ સાથે વાતચીત કરો છો તેઓની એ જવાબદારી છે કે તે પોતાની પ્રાઇવસી પોલિસી અને લાગુ પડતા કાયદા મુજબ તમારા મેસેજને સંભાળે. ઉકેલ પૂરો પાડનારની પ્રાઇવસી પોલિસી વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને તે બિઝનેસનો સીધો સંપર્ક કરો.